કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઈંધણ ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2047 વર્ષ 2040 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2047 વર્ષ 2040 વર્ષ 2035 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ‘પ્રોજેક્ટ ટાઈગર’ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 25 વર્ષ 75 વર્ષ 10 વર્ષ 50 વર્ષ 25 વર્ષ 75 વર્ષ 10 વર્ષ 50 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશની સંસ્થાએ પ્રદૂષણ ટ્રેક કરવા માટે ટ્રોપોસ્ફેરિક એમિશન્સ મોનિટરિંગ ઓફ પોલ્યુશન ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું છે ? જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુ અને તેના ચંદ્રો ગેનીમેડ, કેલિસ્ટો તથા યુરોપાની માહિતી મેળવવા માટે જ્યુટિપર આઈસી મૂન્સ એક્સપ્લોરર (JUICE) મિશન લૉન્ચ કર્યું ? ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP