વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100
5000 = મૂળ કિંમત × (100-100)/100
5000×100/90 = મૂળ કિંમત
5555.55 = મૂળ કિંમત
મૂળ કિંમત = 5555.55 રૂ.
નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળ બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત રૂ. 1,300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે, આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ Bની ખરીદ કિંમત કેટલી ?