GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 50,000/- ની રકમનો શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ આપવામાં આવે છે ? મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ સંત શ્રી રવિદાસ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહારાજા સયાજીરાવ ગાયકવાડ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ડૉ. બાબાસાહેબ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ સંત શ્રી રવિદાસ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહારાજા સયાજીરાવ ગાયકવાડ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ડૉ. બાબાસાહેબ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યા તત્ત્વને લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં નિકલ ફોસ્ફરસ કોબાલ્ટ આપેલ પૈકી એક પણ નહીં નિકલ ફોસ્ફરસ કોબાલ્ટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અન્વયે આ સમુદાયના આર્થિક રીતે નબળા ઈસમો માટે કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ નથી ? મુદતી ધિરાણ માઈક્રો ક્રેડીટ શૈક્ષણિક લોન સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ માઈક્રો ક્રેડીટ શૈક્ષણિક લોન સ્વયં સક્ષમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ? 1 મીનીટ 80 સેકન્ડ 3 મીનીટ 120 સેકન્ડ 1 મીનીટ 80 સેકન્ડ 3 મીનીટ 120 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? 29, ઓગસ્ટ 27, જુલાઈ 28, માર્ચ 23, ઓક્ટોબર 29, ઓગસ્ટ 27, જુલાઈ 28, માર્ચ 23, ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP