સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર ચુકવેલા કારખાના પરોક્ષ ખર્ચા ₹ 50,000, પ્રત્યક્ષ મજરી ₹ 92,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50% છે તો શું ગણાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :| યાંત્રિક કલાકો | પરોક્ષ ખર્ચ |
| 21,600 | 75,600 |
| 33,600 | 93,600 |
સ્થિર પરોક્ષ ખર્ચ શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી.