કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતે 50,000 ODF પ્લસ ગામોનો આંકડો હાંસલ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય કયું છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટ્રેધનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી (SPI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં મંગલુરૂ કમ્બાલા (બળદની દોડ)નું આયોજન કરાયું હતું ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સક્ષમ’ શું છે ? ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય નૈસેનાનું જહાજ ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય નૈસેનાનું જહાજ ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૌસેનાની સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP