કાયદો (Law) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ? જિલ્લા મેજિસ્ટ્રેટ આપેલ બધા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ આપેલ બધા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 351 કલમ 345 કલમ 377 કલમ 321 કલમ 351 કલમ 345 કલમ 377 કલમ 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ જહાજ તંબુ ઘર આપેલ તમામ જહાજ તંબુ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ? ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય આપેલ માંથી કોઈ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય આપેલ માંથી કોઈ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP