કાયદો (Law) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 18 કલાક 24 કલાક 48 કલાક 28 કલાક 18 કલાક 24 કલાક 48 કલાક 28 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઈન્ડિયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 375 કલમ 402 કલમ 378 કલમ 318 કલમ 375 કલમ 402 કલમ 378 કલમ 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-165 સી.આર.પી.સી. કલમ-161 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-165 સી.આર.પી.સી. કલમ-161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ? IPC-94 IPC-95 IPC-90 IPC-96 IPC-94 IPC-95 IPC-90 IPC-96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP