સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનુ દર્દ છે ? થાઇરોઇડ ગ્રંથિ લીવર હૃદય પેન્ક્રીયાસ થાઇરોઇડ ગ્રંથિ લીવર હૃદય પેન્ક્રીયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 96 72 60 84 96 72 60 84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે ? 1 મિનિટ 3 સેકન્ડ 1 મિનિટ 8 મિનિટ 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ 3 સેકન્ડ 1 મિનિટ 8 મિનિટ 3 મિનિટ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં દવા બનાવવામાં મીઠાના ઉત્પાદનમાં કાચના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં દવા બનાવવામાં મીઠાના ઉત્પાદનમાં કાચના ઉત્પાદનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP