કાયદો (Law) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? 71 41 61 51 71 41 61 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ? જિલ્લા મેજિસ્ટ્રેટ આપેલ બધા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ આપેલ બધા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કરફયુ કઈ કલમ હેઠળ લગાવવામાં આવે છે ? ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 144 સી.આર.પી.સી. કલમ-144 ગુજરાત પોલીસ એક્ટ કલમ 144 આઈ.પી.સી. કલમ 144 ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 144 સી.આર.પી.સી. કલમ-144 ગુજરાત પોલીસ એક્ટ કલમ 144 આઈ.પી.સી. કલમ 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP