કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? 44 46 45 43 44 46 45 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? આપઘાતની કોશિષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) તાજેતરમાં CBI ના નવા ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વાય.સી. મોદી રાકેશ અસ્થાના સુબોધ જયસ્વાલ એસ.એસ. દેસવાલ વાય.સી. મોદી રાકેશ અસ્થાના સુબોધ જયસ્વાલ એસ.એસ. દેસવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 489 1 થી 511 1 થી 623 1 થી 598 1 થી 489 1 થી 511 1 થી 623 1 થી 598 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___ કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? પાંચ ત્રણ સાત બે પાંચ ત્રણ સાત બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP