કાયદો (Law)
આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?

174
175
176
173

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

સાદી ઈજા
ઈરાદાપૂર્વકની સાદી ઈજા
ગંભીર ઈજા
ખુનનો પ્રયત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___

ચોરીનાં ગુના માટે જવાબદાર છે.
કોઈ ગુનો કરતો નથી.
ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

મૂળભૂત હક્કો
મૂળભૂત ફરજો
પ્રમુખશાહી પધ્ધતી
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP