સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે ? 110 90 70 140 110 90 70 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ? આહારમાં સોડિયમનો અતિરેક આહારમાં આયોડીનનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં સોડિયમનો અતિરેક આહારમાં આયોડીનનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ .... બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકના વિકાસને રુંધે છે બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકના વિકાસને રુંધે છે બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા આપેલ તમામ કારણો રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા આપેલ તમામ કારણો રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? આપેલ તમામ ખોટા છે. બાયોગેસ જૈવભાર સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. બાયોગેસ જૈવભાર સેન્દ્રીય ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP