સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે ? 260 280 290 270 260 280 290 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતોલ આહાર એટલે... ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફલકસનો SI એકમ કયો છે ? મેકસવેલ વેબર ગ્રોસ ટેસ્લા મેકસવેલ વેબર ગ્રોસ ટેસ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડી સાચી છે ? વિટામીન - ડી - સુકતાન વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - ડી - સુકતાન વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ? આપેલ બંને સંયોજકતા 3 છે સંયોજકતા 5 છે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંયોજકતા 3 છે સંયોજકતા 5 છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP