વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? રોહીણી આઈઆરએસ આર્યભટ્ટ થેલ્સ રોહીણી આઈઆરએસ આર્યભટ્ટ થેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની પ્રથમ ત્રણ મહિના ફાઈટર પાયલટમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો ? સોહા અક્બર મોહાના સિંઘ અવની ચતુર્વેદી ભાવના કાંત સોહા અક્બર મોહાના સિંઘ અવની ચતુર્વેદી ભાવના કાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? ઈઝરાયેલ USA રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત ઈઝરાયેલ USA રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાજેન્દ્ર" રડાર વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ બંને તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ? યુ.એસ.એ. ઇઝરાયેલ બ્રિટન રશિયા યુ.એસ.એ. ઇઝરાયેલ બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ? ડૉ. આર.કે. કટવાલ ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. આર.કે કોટનાલા ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે. કટવાલ ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. આર.કે કોટનાલા ડૉ. એસ. આર. રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP