નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ? રૂા. 5200 રૂા. 5400 રૂા. 7752 રૂા. 5600 રૂા. 5200 રૂા. 5400 રૂા. 7752 રૂા. 5600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણકિંમત બરાબર હોય તો નફો કેટલો થશે ? 90% 20(2/9)% 11(1/9)% 10% 90% 20(2/9)% 11(1/9)% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 10 - 9 = 1 9 1 100 (?) 100/9 × 1 = 11(1/9)% નફો
નફો અને ખોટ (Profit and Loss) 8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ? 1% 12⅑% 10% 12.5% 1% 12⅑% 10% 12.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 65 13 130 52 65 13 130 52 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 1000 રૂપિયાની વસ્તુ 12% નફો મેળવવા કેટલામાં વેચવી જોઇએ ? રૂ. 1112 રૂ. 1012 રૂ. 1020 રૂ. 1120 રૂ. 1112 રૂ. 1012 રૂ. 1020 રૂ. 1120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 22 16 18 20 22 16 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP