સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય ? ગોલ બ્લેડર લીવર પેન્ક્રિયાસ કિડની ગોલ બ્લેડર લીવર પેન્ક્રિયાસ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ? પૂર્વ પશ્ર્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ર્ચિમ દક્ષિણ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? વ્હેલ ઊંટ કબુતર બળદ વ્હેલ ઊંટ કબુતર બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ? પાણી સ્ટાર્ચ સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ પાણી સ્ટાર્ચ સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? જીભ આંખ નાક કાન જીભ આંખ નાક કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? બ્લેક હોલ ઉલ્કા સૂર્ય ચંદ્ર બ્લેક હોલ ઉલ્કા સૂર્ય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP