સામાન્ય વિજ્ઞાન (General Science) ડૉ. બર્નાર્ડ દ્વારા સૌપ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું ? અમેરિકા દક્ષિણ આફ્રિકા કેનેડા ઇંગ્લેન્ડ અમેરિકા દક્ષિણ આફ્રિકા કેનેડા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એટમબોમ્બના શોધક નીચે પૈકી કોણ છે ? જહોન બ્રાઉનિંગ જે.રોબટ ઓપન હૈમર આલ્ફ્રેડ નોબેલ પી વોન મૌસર જહોન બ્રાઉનિંગ જે.રોબટ ઓપન હૈમર આલ્ફ્રેડ નોબેલ પી વોન મૌસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલીફોનની શોધ કોણે કરી ? ગ્રેહામ બેલ થોમસ એડિસન રુડોલ્ફ ડીઝલ જેમ્સ વોટ ગ્રેહામ બેલ થોમસ એડિસન રુડોલ્ફ ડીઝલ જેમ્સ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં કયા પોષકતત્ત્વનો અભાવ હોય છે ? કેલ્શિયમ પ્રોટીન લોહતત્વ ઝીંક કેલ્શિયમ પ્રોટીન લોહતત્વ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ? ખાવાનો સોડા સરકો ધોવાનો સોડા મીઠું ખાવાનો સોડા સરકો ધોવાનો સોડા મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP