વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે ? MSAT-1 CARTOSAT GSAT-9 GSAT-7 MSAT-1 CARTOSAT GSAT-9 GSAT-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ બંને તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ પૈકી કોઈ નહીં મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ બંને તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ? નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? થુંબા કેનેડી નાશા ઈસરો થુંબા કેનેડી નાશા ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરાએ 2008 માં એક સાથે 10 ઉપગ્રહોની સફળ રીતે પ્રસ્થાપિત કર્યા. એ સફળતા પ્રક્ષેપણ યાન દ્વારા મળતી હતી ? PSLV C 6 PSLV C 9 PSLV C 8 PSLV C 7 PSLV C 6 PSLV C 9 PSLV C 8 PSLV C 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગોલ્ડી લોક્સ જોનનો અર્થ શું થાય ? અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP