વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયા શહેરે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટની યજમાની બે વખત કરી છે ? સીયોલ વોશિંગ્ટન ડી.સી. જીનીવા ધ હેગ સીયોલ વોશિંગ્ટન ડી.સી. જીનીવા ધ હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રેડફલેગ વાયુસેના અભ્યાસ ભારત તથા ___ ની વાયુસેનાવચ્ચે આયોજિત સંયુક્ત સૈન્યાભ્યાસ છે. રશિયા USA જર્મની બ્રિટન રશિયા USA જર્મની બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુરુત્વાતરંગો વિશે ખરા વિધાનો પસંદ કરો. તે પ્રકાશના તરંગો જેવા હોય છે. તેને અટકાવી શકાતા નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે પ્રકાશના તરંગો જેવા હોય છે. તેને અટકાવી શકાતા નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યમુના એક્સપ્રેસ-વે કયા બે શહેરોને જોડે છે ? મેરઠથી આગરા વારાણસીથી આગરા કાનપુરથી લખનૌ ગ્રેટર નોઈડાથી આગરા મેરઠથી આગરા વારાણસીથી આગરા કાનપુરથી લખનૌ ગ્રેટર નોઈડાથી આગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? મિથેન કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ મિથેન કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વપરાશ માટે પરમાણું શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ? આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ સ્ટૅટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ સ્ટૅટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP