વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયો ભારતનો અધ્યતન હવામાન ઉપગ્રહ છે ? IRNSS -H INSAT - 2 GSAT-6 INSAT-3DR IRNSS -H INSAT - 2 GSAT-6 INSAT-3DR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___ સૈન્ય સંચાર સેવા માહિતી પ્રસારણ અવકાશ સંશોધન આબોહવાનો અભ્યાસ સૈન્ય સંચાર સેવા માહિતી પ્રસારણ અવકાશ સંશોધન આબોહવાનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં કયા ભારતીય વડાપ્રધાનને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ? જવાહરલાલ નેહરુ આઈ. કે. ગુજરાલ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ આઈ. કે. ગુજરાલ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો દ્વારા પ્રસ્થાપિત ટેલિયોસ - 1 (TeLEOS -1) ઉપગ્રહ ક્યાં દેશનો ઉપગ્રહ છે ? કેનેડા સિંગાપુર USA જર્મની કેનેડા સિંગાપુર USA જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે કયા વર્ષની ઉજવણી થઈ હતી ? 2014 2011 2012 2013 2014 2011 2012 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ? ચંદ્રગ્રહણનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ચંદ્રગ્રહણનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP