વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહની કઈ તસવીરોનો દુરદર્શન અને સમાચારપત્રો દ્વારા તેમના હવામાન અહેવાલના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ? CARTOSAT INSAT-VHRR RISAT-1 RS-1C/1D CARTOSAT INSAT-VHRR RISAT-1 RS-1C/1D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ? ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ? SATYAM આપેલ પૈકી એક પણ નહીં PRANAYAM VYAYAM SATYAM આપેલ પૈકી એક પણ નહીં PRANAYAM VYAYAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે ? આપેલ તમામ દેશો કેનેડા, અમેરિકા ભારત ચીન, જાપાન આપેલ તમામ દેશો કેનેડા, અમેરિકા ભારત ચીન, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MASTનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ? હવામાન વિભાગ ISRO DRDO PRL હવામાન વિભાગ ISRO DRDO PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP