વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ? અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ પોખરણ-II પરમાણુ પરીક્ષણ અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ પોખરણ-II પરમાણુ પરીક્ષણ અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓસીરિસ રેક્સ વિશે ખોટું વિધાન ચકાસો. આપેલ તમામ આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. તે માનવયુક્ત મિશન છે. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. આપેલ તમામ આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. તે માનવયુક્ત મિશન છે. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો. પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર : એલન શેફર્ડ બલ એલ્ડ્રિન એડગર મિશેલ નીલ આર્મસ્ટ્રોંગ એલન શેફર્ડ બલ એલ્ડ્રિન એડગર મિશેલ નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ( IGMDP) હેઠળ કુલ કેટલી મિસાઈલ્સ વિકસાવી છે ? ચાર આઠ પાંચ સાત ચાર આઠ પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની નવા રક્ષા ખરીદ નીતિ-2016ને તૈયાર કરતી વખતે કઈ સમિતિએ રજૂ કરેલા અહેવાલને ખાસ ધ્યાનમાં લેવાયેલા છે ? ધર્મેન્દ્રસિંઘ સમિતિ કાત્જુ સમિતિ મીના હેમચંદ્ર સમિતિ એમ.પી.લોઢા સમિતિ ધર્મેન્દ્રસિંઘ સમિતિ કાત્જુ સમિતિ મીના હેમચંદ્ર સમિતિ એમ.પી.લોઢા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP