સામાન્ય વિજ્ઞાન (General Science) પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા ? જેનાઈ ઈ. સોલ્ડ જહોન એફ એન્ડર્સ લુઈ પાશ્વર એડવર્ડ જેનર જેનાઈ ઈ. સોલ્ડ જહોન એફ એન્ડર્સ લુઈ પાશ્વર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 0.72 7.8 1.03 0.9167 0.72 7.8 1.03 0.9167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? સખત પ્રકાશીય રેસાયુક્ત રંગીન સખત પ્રકાશીય રેસાયુક્ત રંગીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રક્તકણો શ્વેતકણો ત્રાકકણો આપેલ પૈકી એક પણ નહીં રક્તકણો શ્વેતકણો ત્રાકકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ? વર્નીકલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર એક્વા કલ્ચર વર્નીકલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર એક્વા કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ? 2.2 લીટર 9.3 લીટર 5.7 લીટર 8.1 લીટર 2.2 લીટર 9.3 લીટર 5.7 લીટર 8.1 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP