સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ? ડેસિબલ ઓહમ હર્ટઝ જુલ ડેસિબલ ઓહમ હર્ટઝ જુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? 86 વર્ષ 76 વર્ષ 1 પ્રકાશવર્ષ 67 વર્ષ 86 વર્ષ 76 વર્ષ 1 પ્રકાશવર્ષ 67 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? એક પણ નહિ જંતુજન્ય રોગો મહામારી રોગો ફુગના રોગો એક પણ નહિ જંતુજન્ય રોગો મહામારી રોગો ફુગના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ? પાકી કેરી દૂધ પાકુ પપૈયું લીલા પાંદડાવાળા શાકભાજી પાકી કેરી દૂધ પાકુ પપૈયું લીલા પાંદડાવાળા શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? 1984 1989 1986 1981 1984 1989 1986 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? સખત પ્રકાશીય રંગીન રેસાયુક્ત સખત પ્રકાશીય રંગીન રેસાયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP