વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ?

પાંચમો
ત્રીજો
છઠ્ઠો
ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી આઈ.કે. ગુજરાલ
શ્રી એચ.ડી. દેવગોવડા
શ્રી પી.વી. નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP