સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? રોબર્ટ કૂક રોબર્ટ ગેલો રોબર્ટ કોચ જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો રોબર્ટ કોચ જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવા તમે શું કરશો ? લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સની ઊંચાઈ વધારીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સની ઊંચાઈ વધારીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે ? કોપર અને ઝીંક કોપર અને કોબાલ્ટ ઝીંક અને નિકલ કોબાલ્ટ અને નિકલ કોપર અને ઝીંક કોપર અને કોબાલ્ટ ઝીંક અને નિકલ કોબાલ્ટ અને નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્મા વિકિરણ ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. ફ્રૂકટોઝ સુક્રોઝ લેક્ટોઝ એમાયલોઝ ફ્રૂકટોઝ સુક્રોઝ લેક્ટોઝ એમાયલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP