વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું ? લાયકા પ્રાબદા એપોલો સ્પૂટનિક લાયકા પ્રાબદા એપોલો સ્પૂટનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિક્રમાદિત્ય વિભૂતિ વિરાટ અરિહંત વિક્રમાદિત્ય વિભૂતિ વિરાટ અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઈનિંગ એન્ડ ફ્યુઅલ રિસર્ચનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? દૌલતાબાદ નાગપુર ધનબાદ રાંચી દૌલતાબાદ નાગપુર ધનબાદ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘હિંદુ રસાયણશાસ્ત્રનો ઈતિહાસ’’ની રચના કોણે કરી હતી ? ડો.મહેન્દ્રલાલ સરકાર ડો.મેઘનાદ સાહા સર પ્રફુલ્લચંદ્ર રે જગદીશચંદ્ર બોઝ ડો.મહેન્દ્રલાલ સરકાર ડો.મેઘનાદ સાહા સર પ્રફુલ્લચંદ્ર રે જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પૃથ્વીના આયનોસ્ફીયરમાં રહેલા ઈલેક્ટ્રોનની ગણતરી કરવા માટે ___ ઉપગ્રહ સ્થાપીત કરાયો છે ? હેમસેટ પ્રથમ સ્વયં પિસૈટ હેમસેટ પ્રથમ સ્વયં પિસૈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ કોના દ્વારા તૈયાર કરાયો હતો ? ચાર્લ્સ બેબેઝ લેડી અડા અગસ્તા હાવર્ડ એકિન બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ લેડી અડા અગસ્તા હાવર્ડ એકિન બ્લેઝ પાસ્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP