વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અગ્રગણ્ય અંતરીક્ષ સંસ્થાઓ અને તેના કાર્ય મથકમાંથી કયું ખોટું છે ? SAC-(Space application centre) - Ahmedabad ISRO-(Satellite centre) - Karnataka VSSC-(Vikram Sarabhai space centre) - Thiruvananthapuram SHAR-(Centre) - Shrihari kota SAC-(Space application centre) - Ahmedabad ISRO-(Satellite centre) - Karnataka VSSC-(Vikram Sarabhai space centre) - Thiruvananthapuram SHAR-(Centre) - Shrihari kota ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડિયન ડિપ સ્પેસ સેન્ટર કયા આવેલું છે. બ્યાલાલૂ પૂના બેંગલોર ધર્મશાળા બ્યાલાલૂ પૂના બેંગલોર ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળમિશનમાં સફળ થનારો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRS શ્રેણીનું સંચાલન કેન્દ્ર કયા આવેલું છે ? બેંગ્લુરુ ઈન્દોર પુરી હસન બેંગ્લુરુ ઈન્દોર પુરી હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? ત્રિશૂલ અર્જુન બરાક-8 નાગ ત્રિશૂલ અર્જુન બરાક-8 નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP