વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ચંદ્ર માટેના ઈસરો (ISRO) ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે ?

ચંદ્રયાન-2
લ્યુનાર મિશન-2
ચંદ્રયાન-3
રોવર લેન્ડર-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓસીરિસ રેક્સ વિશે ખોટું વિધાન ચકાસો.

આપેલ તમામ
તે માનવયુક્ત મિશન છે.
આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે.
તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા
ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કલ્પના – 1 ઉપગ્રહ વિશે નીચેના પૈકી કયું વિધાન /વિધાનો સાચા છે ?

આપેલ પૈકી કોઈ નહીં
તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે.
તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP