વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું ? આર્યભટ્ટ SLV3 રોહિણી રોહિણી RS-1 આર્યભટ્ટ SLV3 રોહિણી રોહિણી RS-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ___ માં આવેલ છે. લક્ષદ્વીપ અંદામાન નિકોબાર અરબ સાગર સુંદરવન લક્ષદ્વીપ અંદામાન નિકોબાર અરબ સાગર સુંદરવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ? આપતિ વ્યવસ્થા માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે હવામાન અભ્યાસ માટે મનોરંજન માટે આપતિ વ્યવસ્થા માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે હવામાન અભ્યાસ માટે મનોરંજન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 4G સેલ ફોનમાં LTE ટેકનોલોજી વપરાય છે. LTE એટલે ___ Long term evolution Liberal Technology evalution Lightening Technology engineering Local Technology evolution Long term evolution Liberal Technology evalution Lightening Technology engineering Local Technology evolution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP