GSSSB Bin Sachivalay Mock Test 1
એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂા. છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂા. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો ?

એક પણ નહી
પુરુષો 30 % અને સ્ત્રીઓ 70 %
પુરુષો 70 % અને સ્ત્રીઓ 30 %
પુરુષો 80 % અને સ્ત્રીઓ 20 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે ?

ડાલ્ટન
રૂથરફોર્ડ
થોમસન
લેવાઝિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્રીય રેશમ બોર્ડનું મુખ્યાલય કયા આવેલું છે ?

ગુટુર
કોચી
કોટ્ટયમ
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP