વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રદ્યુમ્ન' એ શું છે ? એક ઉપગ્રહ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એક ઉપગ્રહ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફાસ્ટ બ્રીડર રિએક્ટર (Fast breeder Reactor)માં "ફાસ્ટ-ઝડપી" શબ્દ શું સૂચવે છે ? ઈંધણ વપરાશી ઝડપ ન્યુટ્રોનની ગતિ વિદ્યુત નિર્માણની ઝડપ રિએક્ટરની ઝડપ ઈંધણ વપરાશી ઝડપ ન્યુટ્રોનની ગતિ વિદ્યુત નિર્માણની ઝડપ રિએક્ટરની ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii અને v i અને iii i, ii અને iii i, iii, iv અને v i, iii અને v i અને iii i, ii અને iii i, iii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ? ચાર ગણો આઠ ગણો અડધી કરવી પડે બે ગણો ચાર ગણો આઠ ગણો અડધી કરવી પડે બે ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ? ચાંદીપુર શ્રી હરિકોટા પોખરણ યુમ્બા ચાંદીપુર શ્રી હરિકોટા પોખરણ યુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP