વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? કાવેરી શ્રીસ્ટી ક્રિષ્ના મોહિની કાવેરી શ્રીસ્ટી ક્રિષ્ના મોહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ? કેબિનેટ સચિવ રક્ષામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ કેબિનેટ સચિવ રક્ષામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં યુ.એસ.એ. એ અફઘાનિસ્તાનના ___ પ્રદેશ ઉપર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ્' (GBU-43/B)નાખ્યો. બામયન નંગરહાર ઘોર કાપીસા બામયન નંગરહાર ઘોર કાપીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? નવી દિલ્લી બીજાપુર લખનૌ કોલકત્તા નવી દિલ્લી બીજાપુર લખનૌ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એન્ટિ ડાયાબેટિક હર્બલ કમ્પોઝિશન કે જે ટાઈપ-2 ડાયાબિટિશને નિયંત્રિત કરવામાં ઉપયોગી ભૂમિકા નિભાવે છે તેનું ઔધોગિક નામ ___ છે. MV-RD3 BGR34 TDSO5 AXN17 MV-RD3 BGR34 TDSO5 AXN17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શકિતવાળી મીડિયાનું ઉદાહરણ જણાવો. ટેલિવિઝન ચોપાનિયું પુસ્તક ફાઈલ ફોલ્ડર ટેલિવિઝન ચોપાનિયું પુસ્તક ફાઈલ ફોલ્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP