વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતમાં 'નેશનલ સાયબર સિક્યોરિટી' માટે કઈ નીતિ સંબંધિત છે ?

નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2014
નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2015
નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2013
નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ?

કાવેરી
મોહિની
શ્રીસ્ટી
ક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ ___ છે.

મેઘદૂત
બરખા
બાદલ
મેઘરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ?

બોલોમિટર
કેમોમિટર
એનેમોમિટર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP