વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ? એલન બીન એડગર મિશેલ ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન એડગર મિશેલ ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii, iv અને v i, ii અને iii i અને iii i, iii અને v i, iii, iv અને v i, ii અને iii i અને iii i, iii અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બ્રહ્મોસ એરોસ્પ્રસ પ્રાઈવેટ લિમિટેડ''સંયુક્ત સાહસ વિશે ખરાં વિધાનો ચકાસો. તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. આપેલ બંને તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. આપેલ પૈકી કોઈ નહીં તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી. આપેલ બંને તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લિગ્નાઈટનો સૌથી વધુ ભંડાર ક્યા રાજ્યમાં આવેલો છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે કઈ નીતિ અપનાવી છે ? આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP