વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં નિર્મિત વિશ્વસ્તરનું હલકું લડાયક વિમાન નીચે પૈકી કયું છે ? દિષ્ટ દષ્ટિ આકાશ તરંગ તેજસ દિષ્ટ દષ્ટિ આકાશ તરંગ તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સ્માઈલ- IIનો મૂલ લક્ષ્ય ક્યો છે ? આપેલ પૈકી કોઈ નહીં ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો આપેલ પૈકી કોઈ નહીં ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષામાં કયા દેશ દ્વારા Fengyon-4 ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે ? યુ.એસ. ચીન ફ્રાંસ જાપાન યુ.એસ. ચીન ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 320 બિલિયન ટન 280 બિલિયન ટન 300 બિલિયન ટન 340 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન 300 બિલિયન ટન 340 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? PSLV ASLV GSLV GSLV Mark III PSLV ASLV GSLV GSLV Mark III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું. ચેન્નાઈ પારાદ્વીપ વિશાખાપટ્ટનમ મછલીપટ્ટનમ ચેન્નાઈ પારાદ્વીપ વિશાખાપટ્ટનમ મછલીપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP