વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ? 84 104 101 90 84 104 101 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કેમજેટ એન્જિન વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે. સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે. સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની ભાષાના વ્યાકરણને શું કહે છે ? લિનેક્સ સિન્ટેક્સ સિસ્ટમ ગ્રામર લિનેક્સ સિન્ટેક્સ સિસ્ટમ ગ્રામર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કોર્પિયન વર્ગ(Scorpion Class)સબમરિન કયા દેશની મદદથી પ્રોજેક્ટ 751 હેઠળ વિકસાવવામાં આવી રહી છે ? રશિયા ઈટલી ફાન્સ જાપાન રશિયા ઈટલી ફાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ? શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી એચ.ડી. દેવગોવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે ? બિકાનેર કામૂથી હિસાર જબલપુર બિકાનેર કામૂથી હિસાર જબલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP