ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દેવ જાગી જવા' એટલે ___ દોડાદોડી કરવી સવાર થઈ જવી ખાવાના સાંસા પડી જવા નસીબ ખુલી જવું દોડાદોડી કરવી સવાર થઈ જવી ખાવાના સાંસા પડી જવા નસીબ ખુલી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પથ્થર થરથર ધ્રુજે' પંક્તિમાં કયો અલંકાર છે ? રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ચા-બા પાણી બાણી ટપટપ વાસણ બાસણ ચા-બા પાણી બાણી ટપટપ વાસણ બાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? મુજથી ખડખડાટ હસી પડાયું દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે મુજથી ખડખડાટ હસી પડાયું દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો. 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી' હતી ચડ્ડી તેણે વાદળી હતી ચડ્ડી તેણે વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP