ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. વર્તમાન કૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એણે થી એક પણ નહીં ચોક એણે થી એક પણ નહીં ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચેનચાળા પ્રભાવશાળી અન્યનું નાસીપાસ ચેનચાળા પ્રભાવશાળી અન્યનું નાસીપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નીપાત ઓળખાવો. ત્યાં સુધી જ્યાં જ ત્યાં સુધી જ્યાં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? દેશ પ્રેમ નટવર લાભાલાભ શાકભાજી દેશ પ્રેમ નટવર લાભાલાભ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP