ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ પાણીકળો ઘનશ્યામ ભયંકર ગોપાળ પાણીકળો ઘનશ્યામ ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી વૈખરી ભાષા બોલી શબ્દો વૈખરી ભાષા બોલી શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. તમે સોનું મૃદુતાથી કજિયાખોર તમે સોનું મૃદુતાથી કજિયાખોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો. હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય કરે જગલોને ભોગવે ભગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. થી, એ માં, એ એ, એ માં, થી થી, એ માં, એ એ, એ માં, થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? લાલપીળા થવું - ખૂબ હસવું રાવ કરવી - પ્રશંસા કરવી બીડું ઝડપવું - પડકાર ઝીલવો વિસ્મૃતિ થવી - યાદ કરવું લાલપીળા થવું - ખૂબ હસવું રાવ કરવી - પ્રશંસા કરવી બીડું ઝડપવું - પડકાર ઝીલવો વિસ્મૃતિ થવી - યાદ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP