GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મહારાણી અહલ્યાબાઈ મરાઠા શાસકોએ રાવ ખેંગારજી મહારાણી મહાકુંવરબા મહારાણી અહલ્યાબાઈ મરાઠા શાસકોએ રાવ ખેંગારજી મહારાણી મહાકુંવરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ગુરુદેવ' કર્મધારય અવ્યયીભાવ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય અવ્યયીભાવ દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) We have a break of ___ for lunch. one and half hours one and a half hours one and half hour one and a half hour one and half hours one and a half hours one and half hour one and a half hour ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ભાવાર્થ દીપીકા' નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ? એકનાથ ભાગવત શ્રી ભાષ્ય જ્ઞાનેશ્વરી ગીતા તુલસી રામાયણ એકનાથ ભાગવત શ્રી ભાષ્ય જ્ઞાનેશ્વરી ગીતા તુલસી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "He insisted ___ seeing the documents." Insert suitable preposition. for in on at for in on at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ? કામદાની તાંગળિયા લોબડી અજરક કામદાની તાંગળિયા લોબડી અજરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP