GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ? નાસદીય સૂક્ત રૂદ્ર સૂક્ત ધર્મ સૂકત સોમ સૂક્ત નાસદીય સૂક્ત રૂદ્ર સૂક્ત ધર્મ સૂકત સોમ સૂક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.' સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? સ્થીતિ સ્થીતી સ્થિતી સ્થિતિ સ્થીતિ સ્થીતી સ્થિતી સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'શેક્યો પાપડ ન ભાંગવો' ધર્મભીરુ હોવું કશા કામનું ન હોવું કોઈનું દિલ ન દુખાવવું રસોઈ ન આવડવી ધર્મભીરુ હોવું કશા કામનું ન હોવું કોઈનું દિલ ન દુખાવવું રસોઈ ન આવડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'મૌખિક' નો વિરોધી શબ્દ આપો. અનુદિત પ્રેરિત વિશિષ્ટ લેખિત અનુદિત પ્રેરિત વિશિષ્ટ લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું' દિલમાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. અંધારામાં દીવો કરવો. દિલમાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. અંધારામાં દીવો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP