સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/2x - 7 માં ચલનો ઘાતાક ___ છે. 5 5/2 1 7 5 5/2 1 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. 20 અને 22 21 અને 22 16 અને 20 18 અને 22 20 અને 22 21 અને 22 16 અને 20 18 અને 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :(1) 1 ચો.વાર (2) 1 પ્રકાશવર્ષ (3) 1 હેકટર(4) 1 મીટર (a) 10,000 ચો.મી. (b) 9,460 અબજ કિ.મી. (c) 0.836126 ચો.મી. (d) 1000 મિલિમીટર 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 6 55 27.5 5.5 6 55 27.5 5.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : (√3 + 1/√3)² 16/√3 16√3 આપેલ પૈકી એક પણ નહીં 16/3 16/√3 16√3 આપેલ પૈકી એક પણ નહીં 16/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2520 2620 2650 2040 2520 2620 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP