GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 5³ + 6³ +7³ + 8³ + 9³ + 10³ = ? 3125 3825 3725 2925 3125 3825 3725 2925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંઘ લોક સેવા આયોગ (UPSC) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે. આપેલ પૈકી કોઈ નહીં સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે. આપેલ પૈકી કોઈ નહીં સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?1. ત્રૈલોક્યગંડ 2. સિધ્ધચક્રવર્તી૩. બર્બરકજિષ્ણુ ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો ?1. સાવરકર 2. મદનલાલ ઢીંગરા3. સરદારસિંહ રાણા 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વાતાવરણના બંધારણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિ.મી.ની ઊંચાઈ સુધીના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે.2. કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણનો સૌથી ભારે વાયુ છે.3. હવાના તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા હોય છે. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP