કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ અહેવાલ જારી કર્યો ? IMF UNICEF વર્લ્ડ બેંક UNDP IMF UNICEF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એક્વિફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત એડવાન્સ્ડ હેલીબોર્ન જીયોફિઝિકલ સર્વે માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે કઈ સંસ્થા સાથે MoU કર્યા ? GSIR-CGCRI CSIR-CSMCRI CSIR-NGRI CSIR-CCMB GSIR-CGCRI CSIR-CSMCRI CSIR-NGRI CSIR-CCMB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુબોધકુમાર જયસ્વાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ સુબોધકુમાર જયસ્વાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ? 1. ચંદ્રયાન-3 2. આદિત્ય-L13. ડેટા રીલે સેટેલાઈટ માત્ર 2,3 1,2,3 માત્ર 1,2 માત્ર 1,3 માત્ર 2,3 1,2,3 માત્ર 1,2 માત્ર 1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ___ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. 130 અબજ ડોલર 100 અબજ ડોલર 150 અબજ ડોલર 200 અબજ ડોલર 130 અબજ ડોલર 100 અબજ ડોલર 150 અબજ ડોલર 200 અબજ ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં રિપબ્લિક ઓફ કોરિયાએ ગાર્ડ ઓફ ઓનર તરીકે કોને સન્માનિત કર્યા ? જનરલ એમ. એમ. નરવણે એડમિરલ કરમવીરસિંઘ જનરલ બિપિન રાવત એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા જનરલ એમ. એમ. નરવણે એડમિરલ કરમવીરસિંઘ જનરલ બિપિન રાવત એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP