સામાન્ય જ્ઞાન (GK) યમપુરી એ ___ નું કલાસ્વરૂપ છે. કઠપુતળી લોકનૃત્ય લોકસંગીત યુદ્ધકલા કઠપુતળી લોકનૃત્ય લોકસંગીત યુદ્ધકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? રાજઘાટ શક્તિસ્થલ અભયઘાટ શાંતિવન રાજઘાટ શક્તિસ્થલ અભયઘાટ શાંતિવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ? ગામા કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ક્ષ કિરણો ગામા કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ક્ષ કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ? દુબઇ ભારત લીબીયા ઇરાન દુબઇ ભારત લીબીયા ઇરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જિપ્સી લોકોનું મૂળ સ્થાન નીચેનામાંથી જણાવો. ફ્રાંસ ભારત ઇજિપ્ત રશિયા ફ્રાંસ ભારત ઇજિપ્ત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP