GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું વર્ગીકરણ જાહેર કર્યા મુજબ મોટા ખેડૂતો કેટલી જમીન ધરાવતા હોવા જોઇએ ?

4 થી 10 હેકટર
20 હેક્ટરથી વધુ
5 હેક્ટરથી વધુ
10 હેકટરથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
જૂનાગઢમાં ગિરનાર ઉપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
"હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ?

વિનોબા ભાવે
યશવંતરાવ ચૌહાણ
શંકરરાવ દેવ
એસ.કે. પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP