સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 82 57 75 28 82 57 75 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ? અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 360 180 120 240 360 180 120 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે ? 60 આપેલ પૈકી એક પણ નહીં 40 50 60 આપેલ પૈકી એક પણ નહીં 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 હેકટર = ___ એકર ? 2.36 2.50 1.98 2.47 2.36 2.50 1.98 2.47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√8000 = ___ 20 2 200 80 20 2 200 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP