શ્રેણી બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી ત્રણ ગણો છે. અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 54 જેટલી ઓછી છે, તો તે સંખ્યા શોધો. 97 93 83 94 97 93 83 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 25, 49, ___, 121, 169 64 73 81 72 64 73 81 72 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5² = 25, 7² = 49, 9² = 81, 11² = 121, 13² = 169
શ્રેણી √AFI = M : √ADD = L :: √ABA = ? K O I N K O I N ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP √AFI = √169 = 13 = M √ADD = √144 = 12 = L √ABA = √121 = 11 = K A = 1, F = 6, I = 9, M = 13, D = 4, B = 6, K = 11
શ્રેણી ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. તેમાં સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા કરતાં બમણી હોય, તો તે ચાર સંખ્યાઓ ___ છે. 6,14,22,30 9,15,21,27 10,12,14,16 12,16,20,24 6,14,22,30 9,15,21,27 10,12,14,16 12,16,20,24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 100, 90, 75, 55, 30, ___ 20 10 0(zero) 5 20 10 0(zero) 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100 (-10) 90 (-15) 75 (-20) 55 (-25) 30 (-30) 0
શ્રેણી AYBZC, DWEXF, GUHVI, JSKTL, ___ MQORN MQNRO NQMOR QMONR MQORN MQNRO NQMOR QMONR ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ABC, DEF, GHI, JKL, MNO YZ, WX, UV, ST, QR