ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો.

માલિકે ઘોડાને બહું દોડાવ્યો.
ઘણાં મહેમાન આવ્યાં છે.
ગુનેગારનું ચોક્કસ નામ જણાવો.
તેનામાં ખૂબ કરુણા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

નબળી સ્થિતિ હોવી
વેલનું નિરીક્ષણ કરવું
વનનું નિરીક્ષણ કરવું
ચડતી-પડતીનો અનુભવ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP